સ્વ. શંકરભાઈ દલપતરામ વ્યાસ

પૂજનીય પપ્પાને તૃતિય વાર્ષિક શ્રધ્ધાંજલી

જીવન એવું જીવી ગયા કે સદા સૌ યાદ કરે કર્મો એવા કર્યા કે હૃદયમાં ગૂંજયા કરે આપનો પરોપકારી નિસ્વાર્થ સ્વભાવ અમોને સદા પ્રેરણા આપતો રહેશે. અને રહેશે. સ્નેહ, વાત્સલ્ય, લાગણી આશીર્વાદ તમારી યાદોનું અસ્તિત્વ છે

તૃતિય પૂણ્યતિથિએ પરમ પિતા પરમેશ્વર આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એવી અમો સૌ વ્યાસ પરિવાર વતી પ્રાર્થના.

shankarbhai vyas

જ.તા. ૬-૩-૧૯૩૨, સ્વ. તા. ૨૯-૧૨-૨૦૨૨

ગં.સ્વ. રમાબેન એસ. વ્યાસ
મુકેશ – ચેતના
કેયુર – રેણુકા
અભિક – અંકીતા
ખંજન – ચાંદની
મહેક – માધવી
ગં.સ્વ. કલ્પનાબેન
રવીન્દ્રકુમાર ભટ્ટ
ભાવનાબેન પંકજકુમાર દવે
મનીષાબેન મનીષકુમાર ભટ્ટ
તથા
ઝરણા-પંકિતકુમાર, મિહિર-ઘટના, વિવેક-હેમલ,
માનસ-રક્ષા, ધ્રુવીલ, દૈવીક, કાયરા, જીશા, તૃષા, પ્રાંશ,
હર્ષીવ, પ્રત્યુષ, યશશ્વિની તેમજ ભાવનગર જ્ઞાતિમંડળ
તથા ‘દેવભર્ગ’ હાર્દિક શ્રધ્ધાંજલી પાઠવે છે.