પાટોત્સવ – ભાવનગર

તારીખ 31/01/2026 ના રોજ માં મોઢેશ્વરી નો પાટોત્સવ ચા. મ. મોઢ બ્રાહ્મણ ની વાડી, કાળીયાબીડ, ભાવનગર ખાતે ઉજવવામાં આવ્યો. આ સંપૂર્ણ આયોજનના મનોરથી ડૉ.મુકુંદભાઈ પંડ્યા, શ્રી ગૌતમભાઈ ભટ્ટ, શ્રી મુકેશભાઈ વ્યાસ તથા શ્રી જસવંતભાઈ ત્રિવેદી રહ્યા. હવન બાદ સૌએ સ્વરૂચિ ભોજન માણ્યું હતું.