કુળદેવી ચામુંડા માતાજી તથા ઓરવવાળા મેલડી માતાજીની અસીમ કૃપાથી, વડીલોના આશિર્વાદ સાથે ચિ. નિધિ એ TAT-2, TAT-5 & TAT-HS પરીક્ષા પાસ કરી વિધાસહાયકની ભરતીમાં નિમણુક પામીને સરકારી શિક્ષા તરીકે પસંદગી પામવા બદલ ત્રિવેદી પરિવાર, જાની પરિવાર તથા ચા.મ.મો. બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. તે બદલ ચિ. નિધિને ખૂબ-ખૂબ અભિનંદન.
ઈશ્વરની કૃપાથી ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ત્રિવેદી પરિવાર તથા જાની પરિવારનું ગૌરવ વધારો તેવા આશિષ વરસાવતા…

ચિ. નિધી ગીરીશચંદ્ર ત્રિવેદી, ભાવનગર
સ્વ. અમૃતલાલ કાનજીભાઈ ત્રિવેદી (દાદા)
શ્રી રમણીકલાલ આર. જાની (નાના)
સ્વ. શશીકાન્તભાઈ એ. ત્રિવેદી (ભાઈજી)
સ્વ. ભરતભાઈ એ. ત્રિવેદી (ભાઈજી)
શ્રી પ્રવિણચંદ્ર એ. ત્રિવેદી (ભાઈજી)
શ્રી ગીરીશચંદ્ર એ. ત્રિવેદી (પપ્પા)
સ્વ. કાન્તાબેન એ. ત્રિવેદી (દાદી)
સ્વ. રૂક્મણીબેન આર. જાની (નાની)
ગં.સ્વ. મધુકાન્તા એસ. ત્રિવેદી (ભાભુ)
ગં.સ્વ. રસીલાબેન બી. ત્રિવેદી (ભાભુ)
દિનાબેન પી. ત્રિવેદી (ભાભુ)
અરૂણાબેન જી. ત્રિવેદી (મમ્મી)
શ્રી દેવાંગભાઈ જી. ત્રિવેદી (ભાઈ)
શ્રી અરવિંદભાઈ બી. દવે (માસા)
શ્રી દિલિપભાઈ આર. જાની (મામા)
શ્રી જગદિશભાઈ આર. જાની (મામા)
શ્રી મુકેશભાઈ આર. જાની (મામા)
શ્રી સતીષભાઈ આર. જાની (મામા)
જલ્પાબેન ડી. ત્રિવેદી (ભાભી)
કિર્તિબેન એ. દવે (માસી)
માલતીબેન ડી. જાની (મામી)
રીટાબેન જે. જાની (મામી)
નંદિનીબેન એમ. જાની (મામી)
શિતલબેન એસ. જાની (મામી)