આપની દુરંદેશી તથા જ્ઞાતિ સેવા માટેના સમર્પણ ને લીધે માર્ચ – ૧૯૮૮ થી શરુ થઍલુ સામયિક ‘દેવભર્ગ’ આજે ૩૮મા વર્ષે પણ ચાલુ છે અને આજે હવે એ ‘online’ થવા જઈ રહ્યુ છે ત્યારે તમારી દિવ્ય ચેતનાને અમો સૌની ભાવભીની સ્મરણાંજલિ.
ભાવનગર જ્ઞાતિમંડળ ટ્રસ્ટીઓ, ‘દેવભર્ગ’ સમિતિ તથા વિધ્યોત્તેજક મંડળના જય શ્રી ક્રુષ્ણ…
દેવભર્ગના પ્રારંભથી આજ સુધી સેવા આપનાર તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ અને હાલનુ ટ્ર્સ્ટી મંડળ