પર્વત સમાન અડગ દ્ધઢ મનોબળ, પુષ્પ સમાન કોમળ, સુગંધીત
સ્નેહ સ્વભાવ, દરીયા જેવું મહાન વિશાળ દિલ, પરોપકાર માટે સદૈવ
પ્રયત્નશીલ એવા આપની અચાનક વિદાયથી અમો સ્તબ્ધ બની ગયા છીએ.
જામનગર મહિલા મંડળને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહીને સંગઠન મજબૂત કરવામાં જે અપ્રતિમ સક્રીયતા દર્શાવી તે કદીપણ ભૂલાશે નહીં.
પરમાત્મા તમારા દીવ્ય આત્માને શાંતિ આપે તેવી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમંડળ, જામનગરની આદરપૂર્વક પ્રાર્થના.

સ્વ. તા. ૨૮-૧૨-૨૦૨૫
(પૂર્વ મહિલા મંડળ પ્રમુખ તથા ટ્રસ્ટી, જામનગર)
…શોકાતુર…
કિશોરભાઈ ભટ્ટ (પ્રમુખ)
એન. ડી. ત્રિવેદી (મંત્રી)
હેમલભાઈ પંડયા (ઉપપ્રમુખ)
નિશિતભાઈ દવે (ઉપપ્રમુખ)
કેયુરભાઈ ત્રિવેદી (સહમંત્રી)
કિશોરભાઈ જોષી (ટ્રસ્ટી)
ભૂપેન્દ્રભાઈ પંડયા (ટ્રસ્ટી)
નરેન્દ્રભાઈ ડી. ત્રિવેદી (ટ્રસ્ટી)