તમારા વગરની જીંદગીમાં એક એવો શૂન્યાવકાશ સર્જાયો છે. જે ક્યારેય ભરાશે નહીં.
ભલે આજે દેહથી તમે અમારી વચ્ચે નથી, પણ તમારો ધીરગંભીર ચહેરો અને તમારી યાદો હંમેશા અમારા હૃદયમાં ધબકતી રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા તમારા દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે એ જ પ્રાર્થના…

સ્વ. ૮-૧૧-૨૦૨૫
કૃપા નિરવભાઈ જોષી
અર્ચના કમલેશભાઈ પંડયા
નિષ્ઠા વિવેકભાઈ પંડયા
માધવ નિરવભાઈ જોષી
પ્રેરણા દિલીપભાઈ પંડયા
રાજેશ્વરી જીલકુમાર મોદી