સ્વ. પ્રફુલભાઈ અમૃતલાલ જોશી

પડયા હૃદયમાં ધા કદી રૂઝાશે નહીં, યાદોના આંસુ કદી સુકાશે નહીં.

તમારો માયાળુ સ્વભાવ કદી, વિસરાશે નહીં. ધર્મ, કર્મ, મહેનત અને સેવાથી સૌના દીલમાં આપની જે અમીટ છાપ પડી છે.તેનું કદી વિસ્મરણ થશે નહીં. પરમકૃપાળુ પરમાત્મા આપના દીવ્ય આત્માને પરમશાંતિ આપે એજ અંતરની પ્રાર્થના.

prafulbhai joshi

સ્વ. તા. ૨૦-૧૨-૨૦૨૫

શ્રીમતિ વીણાબેન પ્રફુલભાઈ જોશી (પ)
શ્રીમતિ રાજુલબેન સિધ્ધાર્થભાઈ જોશી (પુત્રવધુ) (પુત્ર)
શ્રીમતિ રચનાબેન રાહુલભાઈ જોશી (પુત્રવધુ) (પુત્ર)
શ્રીમતિ ભારતીબેન અશ્વિનકુમાર પંડયા (બેન-બનેવી)
શ્રીમતિ ઈલાબેન ભાસ્કરરાય પંડયા (બેન-બનેવી)
શ્રીમતિ રેખાબેન મુકુન્દરાય પંડયા (બેન-બનેવી)
શ્રીમતિ કમલબેન જગદીશકુમાર દવે (બેન-બનેવી)
મેહુલ, ઋષિ, વત્સલ અને ખુશાલ