પ્રથમ વાર્ષિક શ્રધ્ધાંજલી…
“સદાય હસતો ચહેરો હજુય આંખે તરી આવે છે, એ વાતો, યાદો અને ક્ષણો હજુય યાદ આવે છે,
ખાલી પડેલા ઘરમાંથી હજુય ભણકારા આવે છે, ખબર છે. નથી આવવાનાં પણ રાહ છે કે, હમણાં આવે છે,
સજળ આંખોથી કહું તો, હજુય તમારી બહું યાદ આવે છે.”
પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમીત્તે અશ્રુભીની શ્રધ્ધાંજલી..
પ્રભુ એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે એ પ્રાર્થના…

સ્વ. આસો સુદ ૯ ને શનિવાર, તા. ૧૨-૧૦-૨૦૨૪
લિ.
ચંદ્રકાન્તભાઈ બી. દવે
હસમુખરાય બી. દવે
પ્રવિણચંદ્ર બી. દવે
ઈન્દુબેન પી. દવે
મનિષભાઈ એમ. દવે
મનિષાબેન એમ. દવે
કેતુભાઈ એમ. દવે
પૂજાબેન સી. દવે (રાજકોટ)
ચેતનકુમાર બી. દવે
જયદેવભાઈ સી. દવે
ગં.સ્વ. ઈન્દુબેન આર. ત્રિવેદી (ઢસા ગામ)
મધુબેન વી. ત્રિવેદી (અમદાવાદ)
ગં.સ્વ. ગીતાબેન બી. ત્રિવેદી (પાલિતાણા)
બસ અંતે તમારી યાદ…